Search This Website

Monday 8 July 2024

GPSC Recruitment 2024: ક્લાસ 1 અને ક્લાસ 2ની સરકારી નોકરી મેળવવાની સૂવર્ણ તક

GPSC RECRUITMENT 2024



GPSC Recruitment: ક્લાસ 1 અને ક્લાસ 2ની સરકારી નોકરી મેળવવાની સૂવર્ણ તક


GPSC Recruitment : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ગુજરાત સરકારમાં નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 172 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. અહી ભરતીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.


GPSC Recruitment : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 172 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. GPSC Recruitment અંતર્ગત જેલરથી લઈને ચીફ ફાયર ઓફિસર સુધીની વિવિધ વર્ગ -1, વર્ગ -2 અને વર્ગ – 3 પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની રીત,વય મર્યાદા, ભરતી અંગેની મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટવિવિધ
ખાલી જગ્યા172
નોકરી પ્રકારસરકારી
અરજી કરવાની શરુઆતની તારીખ8 જુલાઈ 2024 (13:00 hrs)
અરજી કરવાની છેલ્લી તારીખી22 જુલાઈ 2024 (23:59 hrs)
સત્તાવાર વેબસાઈhttps://gpsc.gujarat.gov.in/
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગેત માહિતી

પોસ્ટનું નામવર્ગખાલી જગ્યા
રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-1)વર્ગ-22
અધીક્ષક ઈજનેર, સોઈલ, ડ્રેનેજ અને રેક્લેમેશનવર્ગ-12
કાર્યપાલક ઈજનેર (સિવિલ),(GWRDC)વર્ગ-11
મદદનીશ સંશોધન અધિકારી, (GWRDC)વર્ગ-11
નાણાંકિયર સલાહકારવર્ગ-11
ડેઝિગ્લનેટેડ ઓફિસર (GMC)વર્ગ-21
બાગાયત સુપરવાઈઝર (GMC)વર્ગ-31
ફૂડ ઈન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર (GMC)વર્ગ-33
કચેરી અધિક્ષક-વિજીલન્સ ઓફિસર (GMC)વર્ગ-36
ચીફ ફાયર ઓફિસર, વર્ગ-1 (GMC)વર્ગ-11
ફાયર ઓફિસર (GMC)વર્ગ-21
બીજ અધિકારી (GSSCL)વર્ગ-141
આચાર્ય (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ)વર્ગ-260
જેલર, ગૃપ-1 (પુરુષ), ગૃહ વિભાગવર્ગ-27
નાયબ મુખ્ય હસ્તાક્ષર, નિષ્ણાંત, ગૃહ વિભાગવર્ગ-23
ક્લિનિકલ સાયકોલોજીસ્ટવર્ગ-241
કાયદા અધિકારીGPSCમાં 11 માસનાં કરારના ધોરણે1

શૈક્ષણિક લાયકાત । GPSC Recruitment

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 પોસ્ટની ભરતી માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવેલી છે. ઉમેદવારોએ જે તે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે સંસ્થાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી.

અનુભવ

જીપીએસસી દ્વારા બહાર પાડેલી ભરતીના નોટિફિકેશન પ્રમાણે વિવિધ 17 પોસ્ટની કૂલ 172 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. જોકે અરજદારોની અનુભવ અંગે વિવિધ પોસ્ટ માટે અલગ અલગ અનુભવની માંગ કરાઈ છે. જેતે પોસ્ટ માટે અનુભવ વિશે વધારે જાણવા માટે ઉમેદવારે આપેલું નોટિફિકેશન વાંચવું.


કેવી રીતે અરજી કરવી?

GPSC ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો આપેલા પગલાં અનુસરવા

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

મહત્વની તારીખ

અરજી શરૂઆત ની તારીખ8-07-2024, બપોરે એક વાગ્યા
અરજી ની છેલ્લી તારીખ22-07-2024 ના રાત્રે 12 વાગ્યા 

મહત્વની લિંક

અરજી કરવા માટેઅહીં કલીક કરો 
સત્તાવાર વેબસાઈટઅહીં કલીક કરો 

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને GPSC Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.