1st June Change Rules 2025

1st June Change Rules 2025

1 જૂનથી ગુજરાતમાં રાશનની તમામ દુકાનો બંધ, કોઈને નહિ મળે અનાજ, મોટો નિર્ણય

Ration Card KYC News: ગુજરાતની રાશનની દુકાનોમાં 1 જૂનથી અનાજ વિતરણ નહીં કરવાનો નિર્ણય દુકાનદારોએ લીધો છે. ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ (Ration Card KYC News) એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનની આજે બેઠક મળી હતી. જેમાં સરકાર સામે વિવિધ પ્રશ્નો અને માંગણીઓને મુદ્દે 1 જૂનથી રાશન દુકાનોમાં અનાજ વિતરણ ન કરવાનો નિર્ણય લેવાયો છે.

1 જૂનથી અનાજનું વિતરણ બંધ
રેશનકાર્ડ દુકાનદારોની આજે મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં 1 જૂનથી રાશન દુકાન ધારકો નહીં કરે અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતે એક પાર્ટી પ્લોટમાં બેઠક મળી હતી. આ બેઠકમાં રેશન દુકાનદારો હાજર રહ્યા હતા.

E-KYCને લઈને ફેરશોપ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં  આવ્યો છે. જેમાં રાજ્યમાં ઘણા નગરિકોએ E-KYC નથી કરાવ્યું એટલા માટે 1 જૂનથી રાજ્યની તમામ રાશન દુકાનો બંધ કરવામાં આવશે. સરકારે અચાનક 14 મે થી KYC ન થયું હોય એવા ગ્રાહકોનો જથ્થો રોક્યો હતો.  

ગુજરાત ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું, ” અધિકારીઓએ જે કામ કરવું જોઈએ એ કામ કર્યું જ નથી, અધિકારીઓના લીધે KYC કામ જટિલ થઈ ગયું છે.” વધુમાં તેમણે કહ્યું, ‘અધિકારીઓને ખબર છે કે કઈ રીતે કામ કરવું એ પણ થયું નથી. જથ્થો રોકવાના કારણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે અણબનાવ થાય છે. તેથી અનેક જગ્યાએ મારામારીના કિસ્સા સામે આવી રહ્યા છે.’

સરકાર જ્યાં સુધી E-KYC પૂર્ણ નહિ કરે ત્યાં સુધી વિતરણ નહીં કરાય, હવે સરકાર જ E-KYC પૂર્ણ કરે, પ્રહલાદ મોદીએ કહ્યું. અગાઉ સરકારે E-KYC માટે 5 રૂપિયા આપવાની વાત કરી હતી પણ એ પણ હજુ મળ્યા નથી.

ઘરે બેઠા રેશનકાર્ડનું e-KYC કેવી રીતે કરવું

જો તમે પણ રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરવા માંગો છો, તો નીચે આપેલા સ્ટેપ ફોલો કરો અહીં ક્લિક કરો

Ration Card e-Kyc Online Gujarat: રેશન કાર્ડનું KYC તમારા મોબાઈલ ફોનથી ફટાફટ કરી લેજો આ કામ નહિતર રેશન કાર્ડનો જથ્થો થઈ જશે બંધ. ઘરે બેઠા મોબાઈલથી ગુજરાત રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું રેશનકાર્ડ ચેક kyc online, ration card e-kyc online gujarat, રેશન કાર્ડ ઓનલાઇન ચેક

મિત્રો હાલમાં રેશનકાર્ડ કેવાયસી માટે ખૂબ જ બધાને તકલીફ પડી રહી છે અને એજન્ટો પણ ₹100 માંગી અને આધાર કાર્ડ સાથે કેરેશન કાર્ડ KYC કરવાનું કહે છે પણ એવું કરતા નહીં કારણકે તમે ઘરે બેઠા પણ મોબાઈલ દ્વારા માય રેશનકાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રેશન કાર્ડ KYC છે ફ્રી માં કરાવી શકો છો. Ration card KYC

આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે E-KYC કરવા માટે રીત Gujarat Ration Card KYC online 2024

  • My Ration gujarat Mobile Application: આ એપ્લિકેશનના માધ્યમથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC ઘેર બેઠા કરી શકાય છે.
  • ઈ-ગ્રામ કેન્દ્ર (V.C.E.) મારફત: ગ્રામ્ય વિસ્તારોમાં રેશનકાર્ડ ધારક ઈ-ગ્રામ કેન્દ્રમાં જઈ e-KYC કરાવી શકે છે. ration card e-kyc gujarat
  • મામલતદાર કચેરી/મહાનગર પાલિકા કચેરીમાં: રેશનકાર્ડ ધારક શહેર વિસ્તારમાં પુરવઠા વિભાગની કચેરીમાં રૂબરૂ જઈ e-KYC કરી શકે છે.

રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે ડોક્યુમેન્ટ Ration Card Aadhar link gujarat documents 2024

  • e-KYC માટે જરૂરી માહિતી: ration card e-kyc gujarat online login
  • રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર, અને આધાર નંબર જરૂરી છે.
  • કોઈ દસ્તાવેજની ઝેરોક્ષ કોપી આપવાની જરૂર નથી.
  • e-KYC માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂરી નથી.

રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે E-KYC માટે

  • રેશન કાર્ડ નંબર દાખલ કરો અને ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો‘ બટન પર ક્લિક કરો. Ration Card online check Gujarat
  • કાર્ડના સભ્ય પસંદ કરો અને ‘આ સભ્યમાં આધાર e-KYC કરો‘ બટન પર ક્લિક કરો.
  • પસંદ કરેલા સભ્યની આધાર આધારિત ચકાસણી થી ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.
  • સંમતિ (consent) માટે ચેકબોક્સ પસંદ કરો અને ‘આધાર OTP જનરેટ કરો‘ બટન પર ક્લિક કરો.
  • મળેલ આધાર OTP દાખલ કરો અને ‘ઓટીપી ચકાસો‘ બટન પર ક્લિક કરો. ration card e-kyc online gujarat
  • જો OTP સાચું હશે, તો સફળતાનો સંદેશ મળશે અને તમે ફેસ ઓથેન્ટિકેશન માટે આગળ વધશો.

આધાર Face Authentication કરવાના પગલાં: ઘરે બેઠા મોબાઈલથી ગુજરાત રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું nfsa.gov.in ration card kyc gujarat

  • ચહેરો કેપ્ચર કરવાની સૂચનાઓ વાંચો, ચેકબોક્સ પર ક્લિક કરો, અને “Proceed” બટન દબાવો.
  • ફેસ ઓથેન્ટિકેશન કરતી વખતે તમારો ચહેરો સીધો રાખો અને સ્ક્રીન પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો.
  • ફેસ ઓથેન્ટિકેશન સફળતા બાદ તમને સફળતાનો સંદેશ મળશે
  • eKYC વિગતો મંજૂરી માટે મોકલવા, ચેકબોક્સ પસંદ કરો અને ‘સબમિટ’ બટન દબાવો.

રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે My Ration App  Gujarat Ration Card eKYC Kaise Kare 2024

  • રેશનકાર્ડ નંબર દાખલ કરી ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો’ બટન પર ક્લિક કરો.
  • પસંદ કરેલા સભ્ય માટે આધાર આધારિત ચકાસણી કરવા માટે ‘આધાર OTP’ જનરેટ કરો.
  • મળેલ OTP દાખલ કરી તેની ચકાસણી કરો.
  • ચકાસણી થયા પછી ફેસ ઓથેન્ટિકેશન (Aadhaar FaceRD App મારફત) કરવું પડશે.

My Ration Gujarat App Download