New Class 1-2 માસવાર Annual Planning 2025

New Class 1-2 માસવાર Annual Planning 2025

ધોરણ ૧,૨ ન્યૂ અધ્યયન સંપુટ વાર્ષિક આયોજન pdf | પ્રજ્ઞા (PRAGNA) New Class 1-2 માસવાર Annual Planning 2025

 ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2024-25 થી પ્રજ્ઞા અભિગમમાં નવા ફેરફાર કરવામાં આવ્યા છે.. તે મુજબ હવે નવા પ્રજ્ઞા વર્ગમાં શિક્ષકને પૂરી છૂટછાટ આપવામાં આવી છે. જે મુજબ શિક્ષક પોતાની ફાવટ મુજબ વર્ગનું આયોજન કરીને ભણાવી શકે છે.. 

 અહીં આ પ્રજ્ઞા વર્ગના નવા ફેરફાર મુજબ અધ્યયન સંપુટ નું માસવાર વાર્ષિક આયોજન PDF આપવામાં આવી છે, જે શિક્ષકો અહીંથી ડાઉનલોડ કરી શકે છે. પોતાના વર્ગમાં પ્રિન્ટ કરીને લગાવી શકે છે તેમજ મોબાઈલ ફોનમાં સેવ રાખી શકે છે. 

ધોરણ ૧,૨ અધ્યયન સંપુટ વાર્ષિક આયોજન pdf | પ્રજ્ઞા (PRAGNA) New Annual Planning 2025

ધોરણ -૧ માસવાર આયોજન | પ્રજ્ઞા અધ્યયન સંપુટ વાર્ષિક આયોજન pdf

માસ ગુજરાતી અધ્યયન સંપુટગણિત અધ્યયન સંપુટ
જૂનશાળા તત્પરતા ની પ્રવૃત્તિઓશાળા તત્પરતા ની પ્રવૃત્તિઓ
જુલાઈશાળા તત્પરતા ની પ્રવૃત્તિઓ૧. વાદળાં ટોળી ૨. શું છે લાંબુ શું છે ગોળ ?
ઑગસ્ટ૧. અજબ ગજબ ૨. વરસાદની મજા૩. પક્ષીઓ, પુનરાવર્તન -૧
સપ્ટેમ્બર૩. કાબર ચકલા કબૂતર૪. પતંગિયાની મજા ૫. હું ને મારા મિત્રો
ઓકટોબર૪. ઘર અને ગુફા૬. શાકભાજીનું ખેતર, પુનરાવર્તન -૨
નવેમ્બર / ડિસેમ્બર૫. લપલપિયો કાચબો૭. ફરવાની મજા, ૮. સંખ્યા સાથે રમત, ૯. તહેવારો
જાન્યુઆરી૬. અજબ નગર૯. તહેવારો, પુનરાવર્તન -૩, ૧૦. મારો દિવસ
ફેબ્રુઆરી૬. અજબ નગર૧૦. મારો દિવસ, ૧૧. કેટલી વખત
માર્ચ૭. મારા ઘરનો સભ્ય૧૧. કેટલી વખત, ૧૨. બજાર, ૧૩. પેપટ્સ
એપ્રિલ૮. બળિયો ભીમ૧૩. પપેટ્સ, પુનરાવર્તન -૪, ઉકેલો તો ખરા

ધોરણ -૨ માસવાર આયોજન | પ્રજ્ઞા અધ્યયન સંપુટ વાર્ષિક આયોજન pdf

માસ ગુજરાતી અધ્યયન સંપુટગણિત અધ્યયન સંપુટ
જૂનધોરણ ૧ નું પુનરાવર્તન કાર્યધોરણ ૧ નું પુનરાવર્તન કાર્ય
જુલાઈપુનરાવર્તન કાર્યપુનરાવર્તન કાર્ય ૧. દરિયા કિનારે
ઑગસ્ટ૧. વાંસળી પાછળ આખું ગામ ૨. મેળાની મજા૨. મજાના આકરો, પુનરાવર્તન -૧
સપ્ટેમ્બર૩. રમકડાં જ રમકડાં, ૪. શાણા શાણા સસ્સારાણા૩. પેટર્ન
ઓકટોબર૫. વ્હાલા મારા ચાંદા મામા૪. લીટીઓ સાથે રમત, પુનરાવર્તન -૨
નવેમ્બર / ડિસેમ્બર૬. પંખીની દુનિયા૬. ચાલો શણગારીએ ૭. રજાની મજા
જાન્યુઆરી૭. આ પણ અમારી સાથે રહે છે.૭. રજાની મજા, ૮. વાહનો, પુનરાવર્તન -૩
ફેબ્રુઆરી૮. બિલાડીની આંખો૯. ઋતુઓ (સમય) ૧૦. આનંદ મેળો
માર્ચ૯. ધીરે ધીરે વાંચજો૧૦. આનંદ મેળો, ૧૧. મજાની શાળા
એપ્રિલ૧૦ દરિયાની પાટીમાં ધુધવાટી૧૧. મજાની શાળા, પુનરાવર્તન -૪

આ પણ જુઓ….

💥 New પ્રજ્ઞા દૈનિક સમય પત્રક | Pragya 2.0 New Daily Timetable

💥 નવા પ્રજ્ઞા સાહિત્યનો ઉપયોગ કરવા માટેની માર્ગદર્શિકા

💥 New પ્રજ્ઞા,, નવા ફેરફારો અને તાલીમ મોડ્યુલ જોવા માટે અહીં ક્લિક કરો

ધોરણ ૧,૨ ન્યૂ અધ્યયન સંપુટ વાર્ષિક આયોજન pdf | પ્રજ્ઞા (PRAGNA) New Class 1-2 માસવાર Annual Planning 2025