std 1 to std 8 useful material for teacher
ધોરણ- 1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક
મહત્વપૂર્ણ લિંક
ત્રિમાસિક કસોટી ગુણ ૫ત્રક ઘોરણ : 3 & 4 DOWNLOAD
ત્રિમાસિક કસોટી ગુણ ૫ત્રક ઘોરણ : 5 Download
ત્રિમાસિક કસોટી ગુણ ૫ત્રક ઘોરણ : 6 & 7 & 8 Download
બાલ વાટિકા : Download
ઘોરણ : ૧ Download
ઘોરણ : ૨ Download
ઘોરણ : ૩ DOWNLOAD
ઘોરણ : ૪ DOWNLOAD
ગુણ સ્લી૫
ઘોરણ : ૩ થી 5 Download
ઘોરણ : 6,7,8 Download
મહત્વપૂર્ણ લિંક PDF ફાઈલ.
પરિણામ પત્રક ફાઇલ માટે ઉપયોગી તમામ નમૂના PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પરિણામ પત્રક ફાઇલ માટે ઉપયોગી તમામ નમૂના PDF ડાઉનલોડ કરવા માટે
મહત્વપૂર્ણ લિંક
ધોરણ:-૧ થી ૮
આ ફાઇલ બંન્ને સત્રમાં કામ આવશે.
આ ફાઇલમાં હાલ ડેટા શીટમાં સત્ર 1 કરેલ છે. જેથી 100 ગુણમાંથી ગ્રેડ નીકળશે. આ ફાઇલ બીજા સત્ર સુઘી સાચવીને રાખશો ત્યારે ડેટા શીટમાં સત્ર – 2 કરશો જેથી 200 ગુણમાંથી ગ્રેડ નીકળશે.
ઘોરણ 1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક
ઘોરણ 1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક
પરિણામ પત્રક
ધોરણ:-૧ થી ૮
આ ફાઇલ બંન્ને સત્રમાં કામ આવશે.
આ ફાઇલમાં હાલ ડેટા શીટમાં સત્ર 1 કરેલ છે. જેથી 100 ગુણમાંથી ગ્રેડ નીકળશે. આ ફાઇલ બીજા સત્ર સુઘી સાચવીને રાખશો ત્યારે ડેટા શીટમાં સત્ર – 2 કરશો જેથી 200 ગુણમાંથી ગ્રેડ નીકળશે.
ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી માંડીને ધોરણ આઠ સુધીના બાળકો અભ્યાસ કરતા હોય છે તે બાળકોના વર્ષના અંતે તેમનો ગુણાંકન કરવા માટે તેની સ્લીપ બનાવી પડતી હોય છે અને પેપર બાદ તેનો પરિણામ પત્રક બનતું હોય છે તો જે જે પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષકો કમ્પ્યુટરમાં કામ કરી રહ્યા છે તેવા કમ્પ્યુટરમાં કામ કરનારા મિત્રો માટે ખાસ અગત્યની પરિણામ પત્રક માટેની એક્સલ ફાઇલ અહીં મૂકવામાં આવી છે આ એક્સલ ફાઇલની મદદથી તમે તમારા કોમ્પ્યુટરમાં પરિણામ પત્રક આસાનીથી બનાવી શકશો. આ ફાઇલને મોબાઇલમાં ખોલવીને મોબાઇલમાં ડાઉનલોડ કરવી નહીં સીધેસીધી કમ્પ્યુટરમાં જ ઉપયોગ કરવો સીધું whatsapp કમ્પ્યુટરમાં ઓપન કરીને પછી જ ડાઉનલોડ કરવી જેથી તેનો ઉપયોગ કરી શકાય છે મોબાઇલમાં ફાઈલ ઓપન કરવાથી તરફથી જતી હોય છે અને ફાઇલમાં નુકસાની થવાથી અમુક તેમના સપોર્ટ કરતી નથી અને પરિણામ પત્રક બનાવવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે માટે ધોરણ એક થી માંડીને ધોરણ આઠ સુધીના તમામ વર્ષ શિક્ષકોને વિનંતી તથા વિષય શિક્ષકોને વિનંતી કે તમારા વિષયને તમારા વર્ગનો પરિણામ પત્રક બનાવવા માટે આ ખૂબ જ મહત્વની અને ઉપયોગી ફાઈલ હોવાથી વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ
ઘોરણ 1 થી 8 ના ૫રિણામ ૫ત્રક એકસલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક