TET RESULT 2026

TET RESULT 2026: OJAS TET RESULT: Seb Exam TET Result: TET RESULT DATE

TET RESULT 2026: OJAS TET RESULT: Seb Exam TET Result: TET RESULT DATE: પ્રાથમિક શાળાઓમા શિક્ષક બનવા માટે ની TET 2 પરીક્ષા 2025 તા. 21 ડિસેમ્બર 2025 ના રોજ લેવામા આવી હતી. અંદાજીત 91627 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા પ્રાથમિક શાળાઓમા ધોરણ 1 થી 5 મા શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામા આવે છે. પરીક્ષા આપનાર ઉમેદવારો TET RESULT 2026 કઇ રીતે ચેક કરવુ તેની માહિતી મેળવીએ. TET 2026 RESULT DATE શું છે અને રિઝલ્ટ કેમ જોવુ તે અંગે માહિતી મેળવીએ.

TET RESULT DATE

પરીક્ષા સંસ્થારાજય પરીક્ષા બોર્ડ
પરીક્ષાTET 2
ધોરણ 6 થી 8
આર્ટીકલ પ્રકારTET RESULT 2026 DATE
પરીક્ષા તારીખ21 ડિસેમ્બર 2025
ઓફીસીયલ વેબસાઇટhttps://www.sebexam.org
રિઝલ્ટ સ્ટેટસUpdate Soon

TET 1 પરીક્ષા

  • પરીક્ષાનુ નામ: TET 1 (ધોરણ 1 થી 5)
  • પરીક્ષાની તારીખ: 21 ડિસેમ્બર 2024 રવિવાર
  • પરીક્ષાનો સમય: 12:00 થી 02:00 ક્લાક
  • વિષય: એક થી પાંચ ના તમામ

TET RESULT 2025

TET પરીક્ષા લેવાયાને 1 મહિના જેવો સમય થવા આવ્યો છે. ત્યારે પરીક્ષા આપનાર ઉમેદવારો TET RESULT ની રાહ જોઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક બનવા માટે ની TET 1, TET 2 અને TAT જેવી પરીક્ષાઓ લેવામા આવે છે. ત્યારે ઘણા સમયથી TET TAT પરીક્ષાઓ લેવામા ન આવી હોવાથી ઉમેદવારો આતુરતાથી આ પરીક્ષાઓની રાહ જોઇ રહ્યા હતા. તેવામા આ વર્ષે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા TET 1, TET 2 અને TAT લેવામા આવી હતી.

તેમા TET 1 પરીક્ષામા અંદાજીત 91627 ઉમેદવારો નોંધાયા હતા. TET 1 આગામી સપ્તાહે જાહેર થાય એવી શકયતાઓ રહેલી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા બાદ તેની OMR SHEET અને આન્સર કી જાહેર કરી દેવામા આવ્યા છે. હવે ઉમેદવારો રિઝલ્ટ ક્યારે આવશે અને તેનુ રિઝલ્ટ શું આવશે તેની રાહ જોઇ રહ્યા છે.

TET 1 રિઝલ્ટ હજુ જાહેર થયેલ છે TET RESULT માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.sebexam.org ચેક કરતા રહેશો.

TET Result લીંક

TET RESULT Download LINKઅહિ કલીક કરો
  TET RESULT NOTIFICATIONઅહિ કલીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો

TET RESULT 2026 માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

www.sebexam.org