Whether updates Gujarat 2025

🌧️⚡ ગુજરાત ભારે વરસાદ એલર્ટ – 25 થી 28 ઑગસ્ટ ⚡🌧️

➡️ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ⛈️

📍 અસરગ્રસ્ત જિલ્લા:
બનાસકાંઠા ⛰️ | સાબરકાંઠા 🌳 | મહેસાણા 🌾 | અરવલ્લી 🏞️ | પાટણ ⛰️

⚠️ રાજસ્થાન બોર્ડર વિસ્તાર (સિરોહી, જાલોર, બારમેર, ઉદયપુર)માં પણ ભારે વરસાદની સંભાવના 🌊

👉 નદી–નાળા ભરાવાની શક્યતા, ખાસ કરીને બનાસ – સાબરમતી નદી વિસ્તારમાં સાવચેતી રાખવી જરૂરી છે.

🟡 મધ્ય ગુજરાત – અમદાવાદ 🏙️, મહીસાગર 🏞️, પંચમહાલ ⛰️ સહિત અનેક જિલ્લામાં વરસાદી spell 🌧️

🔎 સિસ્ટમ અપડેટ:
અજમેર ઉપર Cyclonic Circulation ⚡ અને ગ્વાલિયર ઉપર એક સિસ્ટમ સક્રિય છે, જે Low Pressure માં ફેરવાઈ ભારે વરસાદ લાવશે.

⚠️ અલર્ટ: 25 થી 28 ઑગસ્ટ વચ્ચે ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા – સાવચેત રહો, સુરક્ષિત રહો 🙏

☁️ તાજા અપડેટ માટે જોડાયેલા રહો 👉 Weatherman Uttam ✅

➡️ આ પોસ્ટ વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો જેથી બધાને સમયસર માહિતી મળે 🙌

#ગુજરાતહવામાન #GujaratWeatherAlert #HeavyRainfall #WeatherUpdate

🌨તમે પણ જોઈ શકશો ક્યારે પડશે વરસાદ તેની સંપૂર્ણ માહિતી જોઈ શકશો.

▪️ક્યારે પડશે વરસાદ
▪️ક્યારે પડશે તાપ

બધું જાણી શકશો આ મોબાઇલ એપ્લિકેશન થી.
👉🏻   Click here

આ એપ્લિકેશન માં સચોટ વરસાદી માહિતી મળે છે.