LRD Constable Call Letter 2025LRD Constable Call Letter 2025: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા કોલ લેટર જાહેર, જુઓ તમારું પરીક્ષા સ્થળ
LRD Constable Call Letter 2025: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા GPRB/202324/1 – લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા ૨૦૨૫ કોલ લેટર જાહેર કરવામાં આવ્યા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા 15 જૂન ના રોજ યોજાનાર છે. જેના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે.
LRD Constable Call Letter 2025
સંસ્થા | ગુજરાત પોલીસ ભરતી બોર્ડ |
પોસ્ટના નામો | લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા ૨૦૨૫ |
કુલ ખાલી જગ્યાઓ | 12,472 |
જાહેરાત નંબર | GPRB/202324/1 |
જોબ કેટેગરી | સરકારી નોકરી |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
પસંદગી પ્રક્રિયા | PET, PMT, લેખિત કસોટી, તબીબી પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી |
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા કોલ લેટર જાહેર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા GPRB/202324/1 પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા કોલ લેટર જાહેર કરવામાં આવ્યા, લેખિત પરીક્ષા 15 જૂન ના રોજ યોજાનાર છે જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાના કોલ લેટર તારીખ 7 જૂન થી ડાઉનલોડ શરૂ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાના કોલ લેટર તારીખ 7 જૂન થી ડાઉનલોડ થશે.દરેક ઉમેદવારે પોતાના કોલ લેટર સમયસર ડાઉનલોડ કરી લેવા જેથી પરીક્ષા કેન્દ્ર જવા સુધી મુશ્કેલી ના પડે
LRD પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા માટે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌ પ્રથમ ઓજાસ ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in ખોલો.
- Call Letter / Preference પર જાઓ.
- Main Exam Call Letter/Form લિંક પર ક્લિક કરો.
- તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- સબમિટ બટન દબાવીને કોલ લેટર ડાઉનલોડ કરો.
- કોલ લેટર પ્રિન્ટ કરીને પરીક્ષાના દિવસે સાથે રાખો.
LRD Constable OMR Sheet 2025, Lokrakshak Recruitment Board – LRD Published Constable OMR Sheet Pdf 2025 Download : LRD Constable OMR Sheet Pdf Download Link in Below Useful Link.
LRD Constable OMR Sheet 2025
Recruitment Board | Lokrakshak Recruitment Board – LRD |
Exam Name | Police Constable |
Exam Held Date | 15 June 2025 |
Article Type | OMR Sheet |
Official Website | gprb.gujarat.gov.in |
How to view LRD Constable OMR Sheet 2025 ?
LRD Constable OMR Sheet will be updated on the candidate’s login. Registered applicants have to download it from the GPRB portal. The step-by-step guide to download the result is given as under-
- Step I- Visit the official portal of https://virtualview.co.in/Police_OMR/SearchPage.aspx
- Step II- On the main webpage of the portal, click on “Exam Name ” dropdown.
- Step III- Select Exam from the dropdown.
- Step IV- Your OMR Sheet In PDF After You Search Via Roll No/Seat No Number And Date Of Birth & Enter Image Text
GPRB PSI Recruitment portal | https://gprb.gujarat.gov.in/ |
GPRB PSI OMR Sheet 2025 | Click Here |
Download Question Paper | Click Here |